53) || આપણા મેમ્બર્સ ને ખાસ વિનંતી || ભુદેવ નેટવર્ક - Vivah Premium મેમ્બર્સ આપણા Premium Registered Members ને ખાસ અનુરોધ (આગ્રહ) કે, તમને જયારે બાયોડેટા માટે સામેથી ફોન અથવા વૉટ્સએપ ઉપર મેસેજ આવે, ત્યારે આટલુ અવશ્ય કરશો :
✔️ Member ID : સામે વાળા ની વ્યક્તિગત વિશ્વસનિયતા ચેક કરવા માટે, તેમનો Bhudev Network Member ID અવશ્ય માંગો અને ચેક કરશો. See this Video :…
Read More